રાજકોટ: ગાયત્રીનગર મેઇનરોડ પર આવેલ જલારામ ફરસાણમાંથી અખાદ્ય જથ્થાના નાશ કરવા અંગેની કાર્યવાહી વિશે ફૂડ ઇન્સ્પેક્ટરે નિવેદન આપ્યુ
Rajkot, Rajkot | Aug 6, 2025
ફૂડવિભાગ દ્વારા ગત સોમવારે શહેરના ગાયત્રી નગર મેઈન રોડ પર આવેલજલારામ ફરસાણમાંથી અખાદ્ય જથ્થાના નાશ કરવાની કાર્યવાહી...