સાગબારા: ધનસેરા ચેકપોસ્ટ પાસેથી રૂપિયા 3321 નો પ્રોહીબીશન મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી સાગબારા પોલીસ.
Sagbara, Narmada | Jul 20, 2025
આરોપી અનિલ પાટીલ જેવો ધનસેરા ચેકપોસ્ટ પાસેથી પોતાના ઇનોવા કંપનીની ફોરવીલ ગાડી માય ઇંગલિશ દારૂ જેની કુલ કિંમત 3321 નો...