વિજયનગર: ચિઠોડા ગામે ખાતે પિતા અને બે પુત્રો સહિત ત્રણની એક સાથે સ્મશાન યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું
Vijaynagar, Sabar Kantha | Aug 2, 2025
વિજયનગર તાલુકામાં પોતાના વતન ચિઠોડામાં ખાતે આજે સમય 10 કલાકે સુરતથી પિતા અને બે પુત્રોના મૃતદેહ રોડ માર્ગે લાવવામાં...