માંગરોળ: ગામની સીમમાં ખેતીવાડી વીજ લાઈનના 10 ગાળા વીજ વાયરોની ચોરી તસ્કરો કરી ગયા
Mangrol, Surat | Nov 26, 2025 માંગરોળ ગામની સીમમાં ખેતીવાડી વીજ લાઈન ના 10 ગાળા વાયરોની તસ્કરો ચોરી કરી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી વિદલાઈના વાયરોની ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોરી ઇસમો ને પકડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે