વડોદરા જિલ્લામાં આવેલી ધી વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંગે ભાજપ ભાજપ સમર્પિત શહેર જિલ્લાના ઉમેદવારો અંગે પક્ષ તરફથી જાહેર કરાયો છે. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવેલા મેન્ડેટને કારણે ભાજપ સમર્પિત અન્ય ઉમેદવારો પોતાના ચૂંટણી અંગે ભરેલા ફોર્મ પરત ખેંચશે. જોકે મોવડી મંડળ દ્નારા પાછલી તારીખથી મેન્ડેટ અપાયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.