નડિયાદ: સિવિલ રોડ પર બાઈક પર આવેલા બે શખ્સો ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થયા
Nadiad City, Kheda | Jul 19, 2025
નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ સામે આવેલી શિવનગરમાં રહેતા ચંન્દ્રિકાબેન શાહ ગત .તા.9 જૂનની સવારે છ વાગ્યાના અરસામાં વૃધ્ધા...