પાદરા: પાદરા ખાતે પ્રધાનમંત્રી મોદી સાહેબનો 75મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો
Padra, Vadodara | Sep 17, 2025 આજરોજ પાદરા નગરમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે નગરમાં સફાઈ અભિયાન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, યુવાનો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.