વાડીફળીયા ખાતે રાવણ ચોરીનો બનાવ સામે આવ્યો, સમગ્ર ઘટના CCTV માં કેદ
Majura, Surat | Oct 2, 2025 વાડી ફળીયા ખાતે રાવણ ચોરીનો બનાવ સામે આવ્યો, સુરત શહેરમાં અવારનવાર ચોરીના બનાવ સામે આવતા હોય છે પરંતુ વાડી ફરિયા ખાતેથી અનોખી ચોરીનો બનાવ સામે આવ્યો, બે ઈસમો આવી રહ્યા છે અને રાવણની ચોરી કરવામાં આવી રહી છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ