ધારી: ગોપાલ ગ્રામના ખેડૂતો દ્વારા કપાસ મગફળીનુ વાવેતર કરવામાં આવ્યું છે
Dhari, Amreli | Oct 20, 2025 ધારી તાલુકાના ગોપાલગ્રામ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ નીલ ગાય તેમ જ ભુનરોજના ત્રાસથી ખેડૂતો થયા છે પરેશાન તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની ઉઠી છે માંગ..