નવસારી: રક્તની અછત થતા 100 થી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતા એ સર્કિટ હાઉસથી રક્તદાન કરવા જિલ્લાની જનતાને અપીલ કરી
નવસારી જિલ્લામાં રક્તની અછત સર્જાય છે ત્યારે. 100 થી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતા એવા ગુણવંત પટેલે નવસારી ની જનતાને અને ખાસ કરીને યુવાન વર્ગને રક્તદાન કરવા માટે આહવાન કર્યું હતું અપીલ કરી હતી કારણ કે જિલ્લામાં રક્તની અછત સર્જાય છે જેને લઈને દર્દીઓ સહિત માનવ જાતને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે રક્તદાન સૌ કોઈ કરે તેવી અપીલ કરી હતી.