ધ્રાંગધ્રા: રાવળીયાવદર ગામે બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
Dhrangadhra, Surendranagar | Aug 27, 2025
ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ દ્વારા ધ્રાંગધ્રા ના રાવળીયાવદ મા રમતી બાળકીને રીક્ષામાં ફરવાના બહાને લઈને સારીક અડપલા...