સંખેડા: સીસીઆઈમાં કપાસ વેચવા ઓન લાઈન નોંધણી નહીં થતાં ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ના કપાસ પકવતા ખેડૂતો ફરી એક વાર મુશ્કેલી માં મુકાયા છે. સી સી આઈ માં કપાસ વેચવા ઓન લાઈન નોંધણી નહીં થતાં ખેડૂતો સંખેડા મામલતદારને આવેદન આપ્યું હતું. વધુમાં સ્થાનિકોએ શું કહ્યું? જુઓ