ઉધના: લિંબાયતના કાપડ વેપારી આલોક અગ્રવાલ હત્યા કેસનો માસ્ટર માઇન્ડ ઝડપાયો, પોલીસ પર હુમલો કરતાં પોલીસે કર્યું ફાયરિંગ
Udhna, Surat | Aug 17, 2025
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લિંબાયતના ચકચારી કાપડ વેપારી આલોક અગ્રવાલ હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આરોપી અસફાક શેખ ઉર્ફે...