રાણપુર ગામે જમીન બાબતે મન દુઃખ રાખી વ્યક્તિ પર મોટર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
Botad City, Botad | Aug 15, 2025
રાણપુર તાલુકા પંચાયત પાછળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વડીલો...