વલ્લભીપુર: મામલતદાર કચેરી ખાતે જિલ્લામાં પ્રધાનમંત્રીના આગમન અંગે સરપંચોની મિટિંગ યોજાઈ
આવનારી 20 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે અવી રહ્યા છે તે માટે મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને ટી.ડી.ઓ ની ઉપસ્થિતિમાં સરપંચ અને તલાટી મંત્રીની મિટિંગ યોજાઈ હતી. અને પ્રધાનમંત્રીના આગમન અંગે પૂર્વ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી , તમામ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.