નખત્રાણા: નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
“નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.” પકડાયેલ આરોપી :- દીપક વાડીલાલભાઈ સોલંકી.