રાજકોટ પૂર્વ: રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ઝાડૂસ હોટલ નજીક ખુલ્લે આમ પ્રેમી પંખીડા રંગેલિયા મનાવતતો વીડિયો વાયરલ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ઝાડૂસ હોટલ નજીક ખુલેઆમ બે પ્રેમી પંખીડા રંગેલિયા મનાવતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં આવી હરકતથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે પોલીસ આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે એક સૌથી મોટા સવાલ થયો છે