કડી-છત્રાલ રોડ પર લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવા મામલે DY SP મિલાપ પટેલ દ્વારા નિવેદન આપ્યું
Mahesana City, Mahesana | Nov 2, 2025
કડી-છત્રાલ રોડ પર લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો   પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતી ટ્રક (નંબર RJ.19.GE.0812) ઝડપી પાડી   ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૧૮૫ બોટલો/ટીન મળી આવ્યા  જપ્ત કરાયેલા દારૂ, ટ્રક અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૧૯,૫૮,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત.  રાજસ્થાનના રહેવાસી એક આરોપી (ધોલારામ આસુરામ બીશ્નોઇ)