વઢવાણ: જન્માષ્ટમી લોકમેળોના ટેન્ડર આવતીકાલે તા.31 જુલાઈ, 2025ના રોજ બપોરે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરી હરાજી થશે
Wadhwan, Surendranagar | Jul 30, 2025
જન્માષ્ટમી લોકમેળો 2025ના ટેન્ડર આવતીકાલે તા.31 જુલાઈ, 2025ના રોજ બપોરે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં...