આણંદ શહેરમાં ટાઉનહોલ ચોકડી વિસ્તારમાં વાહન ચાલકોને પતંગની દોરીથી ગળાના ભાગે ઇજા ન થાય તેને ધ્યાનમાં રાખીને સેફટી બેલ્ટ આપવામાં આવ્યા હતા. આ સમયે સંસદ,ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ શહેર: શહેરમા ટાઉનહોલ ચોકડી વિસ્તારમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ આપવામાં આવ્યા - Anand City News