નાંદોદ: નાંદોદ તાલુકાના ગામકુવા ખાતે ગામ ખાતે જનસભા નું આયોજન.આપ ના જીલ્લા પ્રમુખ નિરંજનભાઈ ઉપસ્થિત.
Nandod, Narmada | Jul 28, 2025
નાંદોદ તાલુકાના ગામકુવા ખાતે ગામ ખાતે જનસભા નું આયોજન. આ જન સભા મા ગામકુવા ગામ ના આગેવાન, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા.