ઝાલોદ: ચાકલીયા પોલીસ સ્ટેશનના ASI પોલીસ કર્મી પર 50 લોકોના ટોળાએ કર્યો હુમલો
Jhalod, Dahod | Oct 28, 2025 ગતરોજ તારીખ 27/10/2025 સોમવારના રોજ રાત્રે 9 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો.ફોર વ્હીલર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઈક ચલાકનું મોત નીપજ્યું હતું.પંચનામું કરી મૃતદેહ પીએમ અર્થે પેથાપુર CHC કેન્દ્ર ખાતે લવાયો હતો.મૃતદેહ CHC કેન્દ્ર ખાતે લવાતા પરીવારજનો ઉશકેરાયા હતા.પૂછ્યા વગર સ્થળ પરથી મૃતદેહ કેમ લાવ્યા તેમ જણાવી ટોળાએ હુમલો બોલતા પોલીસ કર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.