દિયોદર: મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય કેસાજી ચૌહાણે દિયોદર વિસ્તારના મતદારોને અપીલ જલ્દી ફોર્મ જમા કરાવે
SIR અંતર્ગત જે લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરાયા તેમના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા 26 નવેન્બરે હાથ ધરાશે.BLO પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે અને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે.તે મુદે દિયોદર ના નાગરિકોએ વહેલી તકે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવે અને. આવો સૌ સાથે મળીને મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” ઝુંબેશને આગળ વધારીએ તેવી અપીલ ધારાસભ્ય કેસાજી ચૌહાણે કરી હતી