વેરાવળ પંથકમા કાળાડીંબાગ વાતાવરણ અને ભારેપવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નીચાણવાડા વિસ્તારમા પાણી ભરાયા
Veraval City, Gir Somnath | Sep 5, 2025
હવામાન વિભાગની આગાહી મૂજબ ગીરસોમનાથ જીલ્લામા બે દિવસ ના વિરામ બાદ આજરોજ સવારથી જ કાળાડીંબાગ વાતાવરણ વચ્ચે 10 કલાકથી...