લખતર: વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આજરોજ નવચંડી યજ્ઞ કરાવી આયોજન
દેદાદર ગામે આસો સુદ નોમ ના નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે વઢવાણ તાલુકાના દેદાદરા ગામના ક્ષત્રિય સમાજ ના શક્તિ મંદિર ખાતે ઝાલા પરિવાર ની મા જગતજનની શક્તિ માતાના સાનિધયમા નવચંડી યજ્ઞનું આયોજન હર સાલ કરવામા આવે છે જેમાં દેદાદરા ઝાલા કુળ ના તમામ ભાઈઓ ને બહેનો મોટી સંખ્યામાં યજ્ઞ માં જોડ્ય છે ને આજે આ યજ્ઞમા હોમ હવન બાદ આખા સમાજના ભાઈઓ અને બહેનો મહા પ્રસાદ આરોઞી અને નવરાત્રી નો ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવે છે