છોટાઉદેપુર: જિલ્લા ટ્રાફિક પોલીસે સિંગલા ઘાટી પાસે માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે વળાક વાળા રોડ પર રીફલેકટર લગાડવામાં આવ્યું.
Chhota Udaipur, Chhota Udepur | Aug 8, 2025
છોટાઉદેપુુર થી બોડેલી તરફ જતા ભારદારી વાહનોને છોટાઉદેપુુર થી કવાંટ થઇ ડાઇવરઝન આપવામાં આવેલ હોય જેથી ભારદારી વાહનો...