છોટાઉદેપુર: જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું, આમ આદમી પાર્ટીના પ્રભારી વિનુ રાઠવા એ આપી માહિતી.
Chhota Udaipur, Chhota Udepur | Aug 26, 2025
છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. વૈશ્વિક દબાણ વચ્ચે ભારત...