વઢવાણ: સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજની જગ્યાએ અન્ય સ્થળે જન્માષ્ટમી મેળાનુ આયોજન કરવા સિનિયર સિટીઝન દ્વારા કલેક્ટરને માંગ કરાઈ
Wadhwan, Surendranagar | Jul 31, 2025
સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે...