સાંસદ ખેલ મહોત્સવ 2025 ની પુર્ણાહુતિ પ્રસંગે સીદસર રોડ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સીદસર રોડ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બામભણીયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા