બાવળા: બાવળા ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
તા. 29/10/2025, બુધવારે સાંજે આઠ વાગે મળેલી માહિતી મુજબ આજરોજ બાવળા નગરમાં જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 226 મીવિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ અને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.