સોમનાથ પ્રજાપતીસમાજ ધમઁશાળા ખાતે આગામી નવરાત્રી મહોત્સવ નિમીતે અગ્રણીઓ, યુવાનોની મહત્વની મિટીંગ યોજાઈ
Veraval City, Gir Somnath | Sep 16, 2025
સોમનાથ મંદીર નજીક આવેલ પ્રજાપતીસમાજ ધમઁશાળા ખાતે ગત 15 સપ્ટેમ્બરના રાત્રીના 10 કલાક આસપાસ પ્રજાપતીસમાજ ના અગ્રણીઓ, યુવાનોની મહત્વની મિટીંગ યોજાઇ હતી જેમા આગામી નવરાત્રીમા ત્રીદીવસીય નવરાત્રી મહોત્સવ કાયઁક્રમ અંતર્ગત ચચાઁઓ કરવામા આવી હતી પ્રમુખે આપી સમગ્ર માહીતી .