દિયોદર: ચીભડા બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ પાસેથી વિદેશ દારૂ ઝડપાયો.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલમાં હતી તે દરમિયાન ખાનગી બાત મી મળતા કે ચીભડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક ઈસમ વિદેશ દારૂ લઈ આવી રહ્યો છે પોલીસે બાત બી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા તો એક હિસાબ ચીભડા બસ સ્ટેન્ડ પાસે આવતા પોલીસે તેને રોકાવીને ચેક કરતા તેના ખિસ્સા વિદેશી દારૂની બોટલ મળી આવે તેમજ પોલીસે તે ઈસમો પર ગુનો દાખલકરી તેમજ કુલ મુદ્દા માલની વાત કરીએ તો વિદેશ દારૂની એક બોટલ મળી આવી તૅમજ આ દારૂની કિંમતન