વડોદરા: હરણીથી દેણા ચોકડી તરફનો ડમરૂ રસ્તો થયો બિસ્માર,રાજકીય પક્ષો પ્રજાના કામમાં નિષ્ફળ#jansamasya
Vadodara, Vadodara | Sep 9, 2025
વડોદરા : સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ થયેલા વડોદરા ને હવે નવું નામ ખાડોદરા નગરી લોકો દ્વારા અપાયું છે ત્યારે...