ધારી: ચલાલામાંબેવર્ષપહેલા મનદુઃખમાં યુવકને ઢીકાપાટુ માર્યા
Dhari, Amreli | Oct 20, 2025 એક યુવકને બે વર્ષ પહેલા થયેલા મનદુઃખમાં ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે આસીફભાઈ દિપકભાઈ રામભાઈ આબીદાબાઈ કુરેશી (ઉ.વ.૩૬)એ ટીકુભાઈ, મીહિરભાઈ દિપકભાઈ રાજગોર, મયુરભાઈ દિપકભાઈ, ભાવેશભાઈ રામભાઈ સામેમુજબ, આ કામના આરોપીને તેમની સાથે આજથી બે વર્ષ પહેલા વાહન પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી દુકાન મીહિરભાઈ દિપકભાઈ રાજગોર વોંકળામાં કચરો નાખવા જતા સમયે ગાળો બોલતા નીકળ્યા હતા...