થરાદ: થરાદમાં કુદરતી આફતથી થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીને પત્ર,પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષે પાક, મકાન, પશુ અને વેપાર નુકસાન
India | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માંગીલાલ પી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા...