દસ્ક્રોઈ: ચાંદખેડામાં રિક્ષામાંથી 150 કિલો ગૌ માસનો જથ્થો મળ્યો
ચાંદખેડામાં રિક્ષામાંથી 150 કિલો ગૌ માસનો જથ્થો મળ્યો ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચાંદખેડા ચાર રસ્તાથી આગળ શિવ શક્તિ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષાને રોકી હતી. રિક્ષા રોકતા જ રિક્ષાચાલક રિક્ષા મૂકીને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી થેલામાં 150 કિલો ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ..