દાહોદ: બાઈક પરથી પડી જતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Dohad, Dahod | Nov 9, 2025 દાહોદ ના માંડવ ખાતે અકસ્માતની ઘટના બની હતી બાઈક પરથી પડી પડી જતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક તો સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પગના ભાગે અને હાથના ભાગે ઇજાઓ થતા સારવાર અપાઈ