સાણંદ: પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ અને ગ્રામસભા-પોલીસ દરબાર યોજાયો
પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ અને ગ્રામસભા-પોલીસ દરબાર યોજાયો ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રીએ સાણંદ ડિવિઝન અંતર્ગત ચાંગોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ અધિક્ષકશ્રીએ સ્ટેશનની ઇન્સ્પેક્શન પરેડનું નિરીક્ષણ કર્યું, મોરિયા ગામની મુલાકાત લઈને ગ્રામસભા યોજી સ્થાનિક....