દાહોદ શહેરના બસ સ્ટેન્ડ સામે અકસ્માતની ઘટના બની હતી 3.30 વાગ્યાના સુમારે એક વેપારી પોતાની મોપેડ ગાડી ઉપર દાહોદના વિવેકાનંદ ચોક થી આવી ઓવરબ્રિજ તરફ જઈ રહયા હતા તે દરમિયાન બસ સ્ટેન્ડની સામે આવતા તેઓને મોપેડ ગાડીના સેટેરીંગ પર થી કાબુ બગડતા રસ્તા ઉપર ગાડી પડી હતી ગાડી ચાલક પણ પડ્યો હતો આસપાસના લોકો દોડી આવી મદદ કરાઈ હતી જો કે તે દરમિયાન ઓવરબ્રિજ ઉપરથી આવતી એસટી બસના ચાલાકે સમય સૂચકત