ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મરાતા વાલીનો હોબાળો:વિદ્યાર્થીએ કહ્યું- વ્હાઇટનરના અવાજથી રોષે ભરાઈને શિક્ષકે ત્રણ લાફા ઝીંક્યા, સ્કૂલ સંચાલકે શિક્ષકને સસ્પેન્ડ કર્યા,ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સામાન્ય બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. ત્રિપદા ઇન્ટરનેશનલ.....