વીર રામ વાળા ચેરિટેબલ ટ્રસ્ટ,ધારી, તેમજઅમરેલી દ્વારા તાલુકામાં રહેતા કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ જેઓએ માર્ચ- ૨૦૨૪ તથા માર્ચ- ૨૦૨૫માં ધોરણ ૧૦મા ૭૫ % તથા ૧૨ સાયન્સ મા ૬૦% તેમજ આર્ટસ અને કોમર્સ મા ૭૫ % કે તેથી વધુ ટકાવારીમા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પીએસઆઇ મામલતદાર તેમજ સરકારી અધિકારી ઓ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની હાજરીમાં કરાયું સન્માન..