લખતર: વઢવાણ લખતર હાઇવે પર સર્જાયો કારનો અકસ્માત
કાર ચાલકે ઉભા ટ્રેકટરના ટોલી પાછળ ઘુશી જતા સર્જાયો અકસ્માત
લખતર વઢવાણ હાઇવે પર અવારનવાર અકસ્માતો થવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લખતર ના ઝમર વચ્ચે વેદાદરા પેપરમીલ નજીક રાત્રિના સમયે સુરેન્દ્રનગર તરફથી કારચાલક લખતર તરફ જઈ રહ્યો હતો સમયે દેદાદરા નજીક રોડ ઉપર ઉભી રાખેલ ટ્રેક્ટરની ટોલી પાછળ રાત્રિના સમયે સામે થઈ આવતા વાહન ની અંજાઈ જતા પાછળના ભાગે ટક્કર લાગી હતી અને અકસ્માત સર્જાયો હતો