ધારી: ચલાલા સ્ટેશન પર આ વિસ્તારમાં ખેડૂત અને વેપારી દ્વારા સખત થયું સમાધાન
Dhari, Amreli | Sep 25, 2025 ધારી તાલુકાના ચલાલા ખાતે ખેડૂતોના કપાસ વેપારી દ્વારા ખરીદવામાં આવ્યો હતો પરંતુ વેપારી અને ખેડૂત વચ્ચે થઈ હતી માથાકૂટ પરંતુ વેપારી અને ખેડૂતો પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા ત્યારે તમામ ખેડૂતો અને વેપારીએ આમને સામને વ્યક્તિઓ દ્વારા સમાધાન કરે હતું