ધાનપુર: ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે તળાવ
ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક જૂના મકાનને નિશાન બનાવી લાખોની ચોરી.
Dhanpur, Dahod | Dec 1, 2025 ગત રાતે ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે તળાવફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક જૂના મકાનને નિશાન બનાવી તે મકાનના રસોડાનું પાછળનો દરવાજો નીચેથી તોડી ઘરમાં પ્રવેશી લોખંડની તિજોરી માંથી રૂપિયા ૧.૬૫ લાખની કુલ કિંમત સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાતે ધાનપુરના અગાસવાણી ગામે તળાવ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ પ્રકાશભાઈ સુક્રમભાઈ તડવીના જુના મકાનને નિશાન બનાવ્યું હતું અને પ્રક...