મુળી: સરા ગામે ગ્રામસભામાં પ્રાથમિક સુવિધા મુદ્દે પ્રશ્નોની વણઝાર
મુળી પંથક ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરા ગામે ગ્રામ સભા દરમિયાન અનેક પ્રશ્નોની વણઝાર જોવા મળી હતી મુખ્યત્વે લાઇટ, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના આભાવ બાબતે ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા.