વાંસદા: વાંસદામા શાસક પક્ષના નેતા એ આંબા કલમોનું નિરીક્ષણ કર્યુ.....
Bansda, Navsari | Sep 14, 2025 વાંસદા તાલુકાના અંકલાછ, લાકડબારી, બેડમાળ, કણધા, ચૌઢા, મોળઆંબા, ચોરવાણી અને નીરપણ ગામોમાં માન દેશી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને મફતમાં આપવામાં આવેલી આંબા કલમોના નિરીક્ષણ માટે બીપીન માહલા ખેતરોમાં પહોંચ્યા. આ કલમો ખેડૂતોને કોઈ ફાળો લીધા વગર રોજગારીમાં વધારો થાય તે હેતુથી આપવામાં આવી હતી. નિરીક્ષણ દરમ્યાન બીપીન માહલાએ ખેડૂતોને કલમોની યોગ્ય માવજત અંગે માર્ગદર્શન આપ્યું