નવસારી: નવસારીના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ખાતે નવા વર્ષના પર્વ નિમિત્તે ભક્તોની ભીડ
નવસારી જિલ્લાના ઐતિહાસિક બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ખાતે નવા વર્ષના નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવસારી જિલ્લા સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી અને નવા વર્ષની ઉજવણી સાથે ભક્તિ પણ એદિવાળી અને નવા વર્ષની ઉજવણી સાથે ભક્તિ પણ એ બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જોવા મળી હતી.