ગણદેવી તાલુકાના ગોલવાડ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવચંડી યજ્ઞ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો નવચંડી યજ્ઞને લઈને થયા હતા.
ગણદેવી: ગોલવાડ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું - Gandevi News