દિયોદર: દિયોદર વિસ્તારના ખેડૂતો સહિત આગેવાનો પ્રેમ લગ્નમાં સુધારો કરવામાં આવે તેને લઈને શિહોરી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
આજરોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારના ખેડૂતો તેમજ આગેવાનો સહિત શિહોરી ખાતે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવામાં આવે તેમજ મૈત્રી કરાર પણ રદ કરવામાં આવે તેને લઈને છેરી ખાતે રેલી કાઢી નાયબ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું..