વધતા પ્રદુષણને લઈ દાણાપીઠ કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. વાહનો ,કન્સ્ટ્રકશન સાઈટ, ડમ્પીંગ સાઈટ દ્વારા કરવામાં આવતા પ્રદુષણ સહીત તમામ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.
દેત્રોજ રામપુરા: દાણાપીઠ કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન - Detroj Rampura News